મહેસાણા નંદાસણ હાઇવે પર વિદેશી દારૂ ભરેલી કરે મારી પલ્ટી, જુઓ ગુજરાતી ન્યુઝ
મહેસાણા નંદાસણ હાઇવે પર વિદેશી દારૂ ભરેલી કરે મારી પલ્ટી. પ્રદેશ કોંગ્રેસ મંત્રી સુખરામ રાઠવાએ જણાવ્યું. વિજય રૂપાણી વિરુદ્ધ પુરાવા છે કોંગ્રેસ માફી નહિ માંગે. યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓના વાલીઓએ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને કરી રજૂઆત. ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે આક્રમક બને સરકાર. મહાશિવરાત્રી નિમિત્તે રાજ્યના શિવાલયોમાં ધામધૂમથી ઉજવણી, બારડોલીમાં પ્રથમવાર સવા ફૂટ ઊંચા શિવલિંગનું કરાયુ નિર્માણ. તો આ તરફ યુક્રેન અને રશિયા વચ્ચે મહાયુદ્ધનો આજે છઠ્ઠો દિવસ. યુક્રેને રશિયાના ટેન્ક, રોકેટ લોન્ચરને કર્યા નષ્ટ, નાટોએ રશિયાનું "નો ફ્લાય ઝોન" નકારી કાઢ્યું. રશિયાએ શરુ કર્યો પરમાણુ અભ્યાસ.





















