શોધખોળ કરો
જામનગર મનપાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભંગાણ, કયા મહિલા નેતા જોડાયા કૉંગ્રેસમાં ? જુઓ વીડિયો
જામનગર મહનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભંગાણ પડ્યું છે. ભાજપના નગરસેવિકા રચના નાંદાનીયા કોંગ્રેસના જોડાઈ ગયા છે. રચના નાંદાનીયા ગત ટર્મ માં કોંગ્રેસમાં થી ભાજપમાં જોડાયા હતા.
આગળ જુઓ





















