શોધખોળ કરો
કાળઝાળ ગરમી વચ્ચે જામનગરમાં આવતીકાલે વીજકાપ
જામનગર લાલપુરમાં આવતી કાલે 30 એપ્રિલે સવારના 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહશે. લાલપુર 66 કેવી સબસ્ટેશન માંથી નીકળતા લાલપુર ટાઉન અને મેકરણ JGY ફીડર માં TC રીપેરીંગનું અને લાઈનનું સમારકામ કરવાનું હોવાથી બંધ રહશે. કામપુરુ થયે પાવર ચાલુ કરવાં આવશે તેવી જાહેરાત PGVCL દ્વારા કરવામાં આવી છે.
આગળ જુઓ




















