શોધખોળ કરો
મારો વોર્ડ મારી વાતઃ જામનગરના વોર્ડ નંબર-9ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
એબીપી અસ્મિતાની ચૂંટણીલક્ષી વિશેષ રજૂઆત મારો વોર્ડ મારી વાતમાં જામનગર શહેરના વોર્ડ નંબર 9 ની વાત કરીશું. આ વિસ્તાર શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ હોવા છતાં પણ શું છે સમસ્યાઓ,શું કહે છે આ વિસ્તારની વિવિધ સોસાયટીઓના આગેવાનો. વોર્ડ નંબર 09માં 25000 જેટલા મતદારો છે. આ વોર્ડમા ચારેય કોર્પોરેટરો ભાજપમાંથી ચૂંટાયા હતા.
જામનગર
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Local Body Election Voting : જામનગરમાં AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ અટેકથી નિધન
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?
આગળ જુઓ






















