શોધખોળ કરો
Banaskantha Lok Dayaro | બનાસકાંઠામાં યોજાયેલા લોકડાયરામાં થયો રૂપિયાનો વરસાદ
Banaskantha Lok Dayaro | ડીસા ટેટોડા ગૌશાળામાં ડાયરો યોજાયો. ટેટોડા ગૌશાળાના લાભાર્થે યોજાયો ડાયરો. કિર્તીદાન ગઢવી, અપેક્ષા પંડ્યા ડાયરા માં ઉપસ્થિત રહ્યા. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈએ નોટોનો વરસાદ કર્યો. લોકસભા ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા.
મહેસાણા
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
Mehsana news: સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, મહેસાણામાં શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર્યો માર
Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
આગળ જુઓ



















