શોધખોળ કરો
Dhanera Mid Day Meal | ધાનેરાની પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજનમાં ભેળસેળ મામલે મામલતદારે કર્યું સરપ્રાઇઝ ચેકિંગ
Dhanera Mid Day Meal | ધાનેરાના થાવર મામાજી ગોળીયા પ્રાથમિક શાળામાં બાળકોને પીરસાતા મધ્યાન ભોજનમાં ભેળસેળનો મામલો. ધાનેરા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરાઈ. મામલતદાર દ્વારા મધ્યાન ભોજનના સમયે જ હાથ ધર્યું સરપ્રાઈઝ ચેકિંગ. બે દિવસ અગાઉ વાલીઓએ શાળામાં જઈ મધ્યાન ભોજન કેન્દ્રમાં પડેલ ઘઉંના જથ્થાની તપાસ કરતા કાળી માટીને કાંકરિયા આવ્યા હોવાની ઉઠી હતી રાડ. મધ્યાન ભોજનમાં ખરાબ જથ્થાના પગલે વાલીઓએ મામલતદારને લેખિત જાણ કરતાં હાથ ધરાઈ તપાસ. મધ્યાન ભોજનના સંચાલક સહિત વાલીઓ અને શિક્ષકોના હાજરીમાં હાથ ધરાઈ તપાસ.
મહેસાણા
![Nitin Patel : અનામત આંદોલન કેમ થયું? નીતિન પટેલના નિવેદનથી છેડાયો વિવાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/03/3e0a1a26b0d24479fd48c67150f3da98173859877784373_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Nitin Patel : અનામત આંદોલન કેમ થયું? નીતિન પટેલના નિવેદનથી છેડાયો વિવાદ
![Mehsana news : મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/f386de98f7623089da20c05d54111b4817382495523201012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mehsana news : મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહી
![Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/abfc9d4a4b9f9bad7ccaf7500981bd2017381706115291012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત
![Gujarat HMPV Case : ગુજરાતમાં HMPV વાયરસનો નોંધાયો વધુ એક કેસ, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/21/519434b273db6ad441f94f76d72ce539173743477202473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat HMPV Case : ગુજરાતમાં HMPV વાયરસનો નોંધાયો વધુ એક કેસ, જુઓ અહેવાલ
![MP Haribhai Patel: મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે ઊંઝા મામલતદાર કચેરીની લીધી ઓચિંતી મુલાકાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/17/a90bed0f34f950d76a4ff5be7fa5f67317371260224311012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
MP Haribhai Patel: મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે ઊંઝા મામલતદાર કચેરીની લીધી ઓચિંતી મુલાકાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement