શોધખોળ કરો
Mehsana Accident Case:જિલ્લામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં બે લોકોના થયા મોત, જુઓ વીડિયોમાં
મહેસાણા જિલ્લામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં બે લોકોના મોત થઈ ગયા છે..કડીના અંદેસરમાં બાઈક વચ્ચે ઢોર આવી જતા બાઈક સવાર યુવકનું મોત થયું છે.. બીજી તરફ વડનગરના સુંઢિયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું મોત થઈ ગ્યું હતું... આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.. મહેસાણા જિલ્લામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં બે લોકોના મોત થઈ ગયા છે..કડીના અંદેસરમાં બાઈક વચ્ચે ઢોર આવી જતા બાઈક સવાર યુવકનું મોત થયું છે.. બીજી તરફ વડનગરના સુંઢિયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું મોત થઈ ગ્યું હતું... આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે..
મહેસાણા
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
Mehsana news: સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, મહેસાણામાં શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર્યો માર
Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
આગળ જુઓ



















