શોધખોળ કરો
Advertisement
Mehsana Canal Breach | સુરજ માઇનોર કેનાલ તુટવા મુદ્દે અધિકારીનો દાવો, 10 દિવસ પહેલા જ કરાયું હતું રિપેરિંગ
Mehsana Canal Breach | બહુચરાજી ના ચંદ્રોડા ગામ પાસે સૂરજ માઈનોર કેનાલમાં ગાબડુ પડવાનો મામલો. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ નર્મદા વિભાગના અધિકારીઓ આવ્યા હરકતમાં. નર્મદા વિભાગ અધિકારીઓ પોહચા કેનાલ ઉપર. નર્મદા વિભાગના અધિકારીનું નિવેદન. કેનાલ 10 દીવસ પહેલા રીપેર કરવામા આવી છે. આ કેનાલ રીપેરીંગ પાછળ 1કરોડ 80લાખ કરતા વધુનો ખર્ચ કરાયો છે.
મહેસાણા
Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત, Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસ
Patan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?
Banaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચી
Unjha Market Yard Election: ભાજપનું મોવડીમંડળ મુંઝવણમાં, બે જૂથમાંથી ભાજપ કોને આપશે મેન્ડેટ?
Mehsana VASECTOMY Controversy : મહેસાણા નસબંધી કાંડમાં તપાસનો રેલો પહોંચ્યો કડી, 17 આરોગ્યકર્મીની સંડોવણી ખુલી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement