શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Lok Sabha Speaker | Om Birla | ઓમ બિરલા બન્યા લોકસભાના અધ્યક્ષ
Lok Sabha New Speaker:ઓમ બિરલા વોઇસ વોટ દ્વારા લોકસભા સ્પીકર પદ માટે ચૂંટાયા છે. ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના ઉમેદવાર ઓમ બિરલાએ બુધવારે (26 જૂન, 2024) ચૂંટણીમાં કોંગ્રેસના કોડીકુનીલ સુરેશ (કે સુરેશ) ને હરાવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાને લોકસભા સ્પીકર તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, “હું સમગ્ર ગૃહને અભિનંદન આપું છું. અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષમાં તમે અમને માર્ગદર્શન આપશો.
પીએમ મોદીએ કહ્યું કે, બીજી વખત લોકસભા સ્પીકર પદ પર ભાર મૂકવો એ પોતાનામાં એક રેકોર્ડ છે. બલરામ જાખડ આ પહેલા માત્ર બે વખત જ લોકસભાના સ્પીકર રહી ચૂક્યા છે. મોટાભાગના સ્પીકર કાં તો ચૂંટણી લડ્યા નથી અથવા જીત્યા નથી, પરંતુ તમે (ઓમ બિરલા) ચૂંટણી જીતી ગયા છો.
રાજનીતિ
Maharashtra: ભાજપ સરકારે શપથ વિધીનું કરી લીધુ પ્લાનિંગ?, જાણો ક્યારે યોજાશે શપથવિધી?
Election News 2024: મતદારોને રોકવા સરકાર બેરિકેડિંગ લગાવે, પોલીસ રિવોલ્વર રાખે| Congress
Maharatsra Election result 2024: મહારાષ્ટ્રમાં શિંદે સેનાની શું છે સ્થિતિ? | Abp Asmita
UP Election 2024: UPમાં યોગી આદિત્યનાથનો દબદબો યથાવત, ઝારખંડમાં શું છે સ્થિતિ?
Jharkhand Election 2024: ઝારખંડમાં JMM 30 બેઠકો પર આગળ, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion