(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot TRP Gamezone Fire Update । રાજકોટ ગેમઝોનમાં દુર્ઘટના સમયે થયેલા બ્લાસ્ટને લઇ મોટો ખુલાસો
Rajkot TRP Gamezone Fire Update । રાજકોટ ગેમઝોનમાં દુર્ઘટના સમયે થયેલા બ્લાસ્ટને લઇ મોટો ખુલાસો
Rajkot TRP Gamezone Fire Update । રાજકોટ અગ્નિકાંડ મુદ્દે વધુ એક મોટો ખુલાસો થયો, દુર્ઘટના સમયે ગેમઝોનમાં થયેલા બ્લાસ્ટ અંગે મોટો ખુલાસો, રાજકોટ TRP ગેમઝોનમાં નીચેના ભાગે રેસ્ટોરન્ટ ચાલતી હતી અને આગ લાગી એ સમયે રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, ગેસ સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટથી આગ વધુ વિકરાળ બની એટલું જ નહિ ગોકાર માટે રાખેલ પેટ્રોલ અને ડીઝલના જથ્થાના કારણે આગ વધુ પ્રસરી હતી, TRP ગેમઝોનમાં માત્ર વેલ્ડીંગનાં કામકાજ સમયે તણખલો ઉડયો અને આગ લાગી વાત અહિયાંથી અટકતી નથી આ આગ કઈ રીતે લાગી ? એ ઘટના છે પણ આગ કઈ રીતે પ્રસરી ? એના માટે અનેક કારણો જવાબદાર હતા ત્યાં ગેમઝોનમાં રેસ્ટોરન્ટ પણ ચાલતું હતું જ્યાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો એ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો સાથે ગો કાર માટેનું પેટ્રોલ રાખવામાં આવ્યું હતું એ પેટ્રોલના જથ્થાએ આગ ને વધુ વેગ આપ્યો તો સાથે જ જનરેટર ઓપરેટ કરવામાં માટે તેને ડીઝલ નો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો, આશરે દોઢ થી બે હજાર લીટર આ જવલનશીલ પદાર્થ હતો જેના પરિણામે આગ વધુ વિકરાળ બની