શોધખોળ કરો
CM રૂપાણીએ અભય ભારદ્વાજના પાર્થિવદેહના કર્યા અંતિમ દર્શન, જુઓ વીડિયો
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવદેહ અમદાવાદથી રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવાામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાર્થિવદેહનાં દર્શન કરી પ્રદક્ષિણા કરી હતી. કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમયાત્રા નીકળશે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ


















