શોધખોળ કરો
કોચિંગ ક્લાસ એસોસિયેશન સાથે જોડાયેલા શિક્ષકોને રાહત પેકેજ આપવાની કોણે કરી માંગ, જુઓ વીડિયો
કોચિંગ ક્લાસ એસોસિયેશન (Coaching Class Association) સાથે જોડાયેલા શિક્ષકોને ( teachers) રાહત પેકેજ આપવાની માંગ કરવામાં આવી હતી. રાજકોટ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશને સરકારને પત્ર લખીને આ માંગ કરી હતી. પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપવાની પણ માંગ કરાઇ હતી.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















