Rajkot TRP Gamezon Fire । રાજકોટ TRP ગેમઝોન ગ્રાઉન્ડમાં FSLની ટીમની તપાસ
Rajkot TRP Gamezon Fire । રાજકોટ TRP ગેમઝોન ગ્રાઉન્ડમાં FSLની ટીમની તપાસ
રાજકોટના ટીઆરપી ગેમજોન ગ્રાઉન્ડમા એફએસએલની ટીમ દ્વારા તપાસ...ટીઆરપી ગેઇમ જોન ખાતે એફએસએલના અધિકારીઓ પહોંચ્યા..ગ્રાઉન્ડમાંથી અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા..અલગ અલગ જવલન સેમ્પલ લેવામાં આવ્યા.ટીઆરબી ગેઇમ જોનના કાટમાળ હટાવી ગ્રાઉન્ડ કરવામાં આવ્યું...સેમ્પલોના આધારે તપાસ કરવામાં આવશે..એફ.એસ.એલ ની ટિમ દ્વારા ગ્રાઉન્ડમાં અલગ અલગ વસ્તુ ની તપાસ કરી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા એફએસએલ કચેરીએ એફએસએલમાં ચાલતી ડીએનએ પરીક્ષણ કામગીરીની કરશે સમીક્ષા, રાજકોટ મૃતકોના ડીએનએ ટેસ્ટ ની કામગીરી ની સમીક્ષા કરવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોહચી,ગાંધીનગર FSL ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોહ્ચ્યા, અત્યાર સુધી 9 જેટલા મૃતકોના DNA ટેસ્ટ ના રિપોર્ટ મેચ થયા છે,





















