Gondal Murder Case : ગોંડલમાં જમીનના ઝઘડામાં પિતરાઈ ભાઈની હત્યા, જુઓ શું છે આખો મામલો?
Gondal Murder Case : ગોંડલમાં જમીનના ઝઘડામાં પિતરાઈ ભાઈની હત્યા, જુઓ શું છે આખો મામલો?
રાજકોટના ગોંડલ તાલુકાના વોરા કોટડામાં જમીનના ભાગ મુદે પિતરાઇ ભાઈએ ભાઈ ઉપર હુમલો કરી હત્યા નિપજાવી હોવાનો આરોપ. ગઈકાલે મધ્યરાત્રિના છરી સહિતના ધારદાર હથિયાર વડે તૂટી પડી પિતરાઈ ની હત્યા નિપજાવી હોવાના આરોપ.
ખેતી કરી રહેલા રાજેશભાઈ સાકરીયા ઉપર અમુક શખ્સોએ હુમલો કરી હત્યા નિપજાવી હોવાના આરોપ. આરોપીઓએ મંડળી રચી રાજેશભાઈ અને પરિજનો ઉપર હુમલો કર્યો હોવાની ફરીયાદ. મૃતક રાજેશભાઈ ને બચાવવા જતા પુત્ર અનિલભાઈ ઉપર પણ જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં દાખલ..
Ahmedabad Murder Case : વસ્ત્રાલમાં પરણીત પ્રેમિકાની હત્યાથી ખળભળાટ, પ્રેમીની ધરપકડ
રામોલના વસ્ત્રાલ નજીક મહાદેવનગરના ટેકરા પાસે મોડી રાત્રે મહિલાની હત્યાનો બનાવ. અશોક નામના વ્યક્તિએ પરણિત પ્રેમિકાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી. પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરવામાં આવી. રામોલ પોલીસે આરોપીની અશોકની હત્યાના ગુનામાં ધરપકડ કરી.





















