શોધખોળ કરો
રાજકોટમાં પતિએ જ કરી હતી પત્નીની હત્યા, કારણ જાણીને ચોંકી ઉઠશો?
રાજકોટમાં પતિએ પત્નીની મિલકત તેનો પ્રેમી લઇ ના લે તે માટે પોતાના પિતરાઈ ભાઈ - ભાભી સહિત 3 વ્યક્તિઓ સાથે મળીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમગ્ર મામલે રાજકોટના આજીડેમ પોલીસ દ્વારા હત્યારા પતિ સહિત 5 આરોપીઓની ધરપકડ કરાઇ હતી.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ


















