Jetpur News | જેતપુરના નવાગઢમાં વીજપોલ પરથી પટકાતા ઇલેક્ટ્રિશિયનનું થયું મોત
Jetpur News | જેતપુર નવાગઢ માં છૂટક ઇલેક્ટ્રિક નુ કામ કરતા પ્રોદ્ધ વીજપોલ ઉપર થી અકસ્માત નીચે પછાડાયા. નવાગઢ વિવેકાનંદ સોસાયટી મા છૂટક ઇલેક્ટ્રિક કામ કરવા માટે પ્રોદ્ધ વીજપોલ ઉપર ચડી કામ કરી રહેલ ત્યારે નીચે પછડાંતા મોત નીપજ્યું. ભીમજીભાઈ રાઠોડ નામના પ્રોદ્ધ નુ વીજરીપેરીંગ કરી રહેલ ત્યારે વીજપોલ ઉપર થી નીચે પછાડાયા ઘટના સ્થળ મોત નીપજ્યું. પીજીવીસીએલ ઘટના સ્થળ પહોંચી વીજપ્રવાહ બંધ કર્યો. ઉદ્યોગ નગર પોલીસ ઘટના સ્થળ પહોંચી મૃતક ના મૃતદેહ ને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડીયો. વીજ શોક લાગતા મોત નીપજ્યું કે વીજપોલ ઉપર થી પછડાંતા મોત નીપજ્યું પીએમ બાદ ખબર પડે. જેતપુર ઉદ્યોગ નગર પોલીસે તપાસ હાથ ધરી.





















