શોધખોળ કરો
રાજકોટમાં રેમડેસિવિર ઈંજેક્શન માટે લાગી લાઈન, લોકો સવારે 4 વાગ્યાથી લાઈનમાં લાગ્યા
રાજકોટમાં રેમડેસિવિર (Remdesivir) ને લઈને લોકો આજે પણ પરેશાન છે. રેમડેસિવિર ઈંજેક્શનની ભારે અછત વર્તાઈ છે. ત્યારે ઈંજેક્શન લેવા માટે ચૌધરી હાઇસ્કુલ કુંડલીયા કોલેજ ની બહાર લોકોની લાંબી લાઈનો લાગી હતી. વહેલી સવારે 4 વાગ્યાથી લોકો ઇન્જેક્શન લેવા માટે લાઈનો માં ઉભા રહ્યા હત. 500 જેટલા દર્દીના સગા રેમડેસીવર લેવા માટે પહોંચ્યા હતા.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















