Morbi News | મોરબીમાં યુવકે પ્રેમિકા સાથે કેનાલમાં ઝંપલાવ્યું, કેનાલમાં કુદેલા પુત્રને બચાવવા પડેલા પિતાનું પણ પુત્ર સાથે મોત
Morbi News | મોરબીના લખધીરપુર રોડ પર કેનાલમાંથી પિતા પુત્રના મૃતદેહ મળ્યા. ગઈકાલે પિતા પુત્ર કેનાલમાં ડૂબ્યા હતા આજે મૃતદેહ મળી આવતા. મૂળ થાન અને હાલ જામનગરના રહેવાસી છે પિતા પુત્ર. પિતા ભરતભાઈ જેસિંગભાઈ લકુમ(વાંજા)(ઉ.૪૫) અને દીકરો કિશન(ઉ.22)ના મોત થયા. બંનેના મૃતદેહને પી એમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક કિશન નેહા રહે-અમદવાદ વાળીને ભગાડી ગયો હતો . જે બાદ બંને મોરબી આવ્યા હોય અને કારખાનામાં રહેતા હતા. કિશનના પરિવારજનો શોધખોળ માટે મોરબી પહોચ્યા હતા. દરમિયાન ગઈકાલે કિશન અને નેહા એ કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેથી કિશનના પિતા ભરતભાઈ બચાવવા માટે કેનાલમાં પડ્યા હોય અને નેહાની બચાવી હતી પણ પિતા-પુત્ર ડૂબી જતા મોત.
![Rajkot News : રાજકોટમાં વિદ્યાર્થીએ છરીથી અન્ય વિદ્યાર્થી પર હુમલાનો કર્યો પ્રયાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/15/82db38833bba17e328a129349388f88c17396101882341012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Rajkot Mayor Naynaben Pedhadiya : મહાકુંભથી આવેલા મેયર નયનાબેને શું કર્યો ખુલાસો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/14/70448ad1ca69593ce0aa26e8f25d3286173951539950573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot News: રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો! યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કર્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/d5b213a22a8419a86114886fce6a286c17394597173931012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot Crime : રાજકોટમાં યુવકે પૂર્વ પ્રેમિકાને મારી દીધા છરીના ઘા, કારણ જાણીને ચોંકી જશો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/d2a4aa024d4a83470bef656496fadff9173943733869473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Dhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/c674fde90f0dcf803f2cb5ed2927f28b17393702040991012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)