શોધખોળ કરો
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રવેશ માટે RT-PCR રિપોર્ટ નેગેટિવ હોવો ફરજિયાત, જુઓ વીડિયો
રાજકોટ શહેર અને જિલ્લા માં કોરોના કેસ વધતા જિલ્લા પંચાયત દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. રાજકોટ જિલ્લા પંચાયતની મુલાકાત માટે આવનાર તમામ લોકોએ RT-PCR ટેસ્ટ કરાવો ફરજીયાત કરવામાં આવ્યો. રિપોર્ટ નેગેટિવ હશે તેમને જ પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ


















