શોધખોળ કરો

Padminiba Vala | પદ્મીનીબાએ ભાજપ પાસેથી રૂપિયા લીધા એટલે ચુપ થઈ ગયા?

Padminiba Vala | રાજકોટમાં ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્યમીનીબા વાળા આવ્યા મીડિયા સમક્ષ. પદ્યમીનિબા વાળા કહ્યું અમારા પરિવારમાં કોઈ જગડો થયો નથી. જ્યારથી સંલકન સમિતિ નો વિરોધ થઈ રહ્યો છે ત્યારથી મારા આવા મેસેજ વાઇરલ કરવામાં આવ્યા. અમુક તત્વો મને બદનામ કરવામા આવે. જયરાજભાઈ મારા મોટા ભાઇ છે. હું સમાજ અને હિંદુત્વનું સારું કરવાની છી. મારા પતિને મને કોઈ માર મારવામાં આવ્યો. મારા વિરુદ્ધ વિડીયો વાઇરલ કરવામા આવ્યો એને હું ઇગ્નોર કરું છું. હું કહું છું મોદી સાહેબના કામોને ભૂલવા ન જોઈએ. મારી લડત રૂપાલા વિરોધમાં છે અને રહેશે. સંલકન સમિતિ વાળા મારા વારંવાર મારો વિરોધ કરે છે. હું મારા મનથી ઘરે બેઠી છું. મારા જુના વિડીયો ખોટી રીતે વાઇરલ કરે છે. સંકલન સમિતિ આટલું બધું વન્ટોળ લઈ આવ્યા. મેં રૂપિયા લીધા હોય તો પ્રુફ લઈ આવો. મારું સંલકન સમિતિ અપમાન થયું હતું. હું રૂપાલા અને જયરાજભાઈ ની વિરુદ્ધ બોલી હતી. રુપાલા મામલે સમાજ નક્કી કરશે શુ કરવું. હું ભાજપ વિરોધી પ્રચાર ચોક્કસ કરીશ.

રાજકોટ વિડિઓઝ

Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ

સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget