Paresh Dhanani | રાજકોટ અગ્નિકાંડને લઈને પરેશ ધાનાણીએ કર્યો મોટો ખુલાસો... જુઓ વીડિયોમાં
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. આ અંગે કોંગ્રેસના નેતા અને રાજકોટથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણીએ જણાવ્યું કે, રાજકોટના ઈતિહાસની આ કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાતના દિલમાં છેદ પાડ્યો છે....રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. આ અંગે કોંગ્રેસના નેતા અને રાજકોટથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણીએ જણાવ્યું કે, રાજકોટના ઈતિહાસની આ કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાતના દિલમાં છેદ પાડ્યો છે....


















