શોધખોળ કરો
Advertisement
Rajkot Kshatriya Maha Sammelan | રાજકોટમાં કાલે યોજાનારા ક્ષત્રિય મહાસંમેલનને પોલીસની મંજૂરી
Rajkot Kshatriya Maha Sammelan | રાજકોટના રતનપરમાં આવતીકાલે ક્ષત્રિય સમાજના મહા સંમેલનને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી. આવતીકાલે સાંજે પાંચ વાગ્યે રાજકોટ મોરબી હાઇવે પર રતનપર ગામે ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનનું આયોજન. આ મહા સંમેલન ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શનની સાથે અસ્મિતાની લડાઈ. ક્ષત્રિય સમાજના સંમેલનમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેશે. રાજકોટ આવતા તમામ રસ્તાઓ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રતનપર ખાતે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 250 કરતાં વધારે પોલીસ જવાનો તેનાત રહેશે. ગુજરાત ભરના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
રાજકોટ
Rajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો
Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત
Rajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકાર
Rajkot Scuffle : રાજકોટમાં જાહેરમાં મારામારી, વીડિયો થયો વાયરલ
Rajkot Crime : રાજકોટમાં વીમો પકવવા કરી નાંખી પાડોશીની હત્યા, અર્ધ સળગેલી લાશ મામલે મોટો ખુલાસો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement