Rajkot TRP Gamezone Fire Update । રાજકોટ TRP ગેમઝોનનો મુખ્ય માલિક પ્રકાશ હિરન હોવાનો થયો મોટો ખુલાસો
Rajkot TRP Gamezone Fire Update । રાજકોટ TRP ગેમઝોનનો મુખ્ય માલિક પ્રકાશ હિરન હોવાનો થયો મોટો ખુલાસો
Rajkot TRP Gamezone Fire Update । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ થયો મોટો ખુલાસો, રાજકોટ TRP ગેમઝોનનો મુખ્ય માલિક પ્રકાશ હિરન હોવાનો થયો મોટો ખુલાસો, TRP ગેમઝોનમાં પ્રકાશ હિરનની 50 થી 60% ની ભાગીદારી હોવાની વાત પણ જાણવા મળી, 50 થી 60% ની ભાગીદારી હોવાને લીધે ગેમઝોનનો મુખ્ય આરોપી પ્રકાશ હિરન હોવાનો થયો મોટો ખુલાસો, હાલમાં ગેમઝોનનો મુખ્ય આરોપી પ્રકાશ હિરન પોલીસ પકડમાં નથી, હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પ્રકાશ હિરનની શોધખોળ કરી રહી છે, ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમ પ્રકાશ હિરનની શોધખોળ કરી રહી છે, પ્રકાશ હિરન ક્યાં છે તેની હજુ સુધી કોઈ ભાળ નથી મળી, પ્રકાશ હિરન ગુમ છે કે અગ્નિકાંડમાં તેનું પણ મોત થયું છે તે વાતને લઇ હજુ પણ અસમંજસ છે





















