Rajkot: CGSTના વર્ગ 2નો ઇન્સ્પેકટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો રંગેહાથે, જુઓ વીડિયોમાં
Rajkot: CGSTના વર્ગ 2નો ઇન્સ્પેકટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો રંગેહાથે, જુઓ વીડિયોમાં
રાજકોટમાં વધુ એક લાંચીયા અધિકારી ACBના છટકામા આવી ગયો છે.. CGSTના વર્ગ 2ના ઇન્સ્પેકટર રામ ભરતલાલ મીના લાંચ લેતા ઝડપાયા છે.. આ લાંચિયા અધિકારીને રૂ. 5000 લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.. GST નંબર લેવા ઓનલાઈન કરેલી અરજી મંજૂર કરવા માંગી હતી લાંચ.. સુરેન્દ્રનગર ACBના છટકામાં આવ્યા CGST વિભાગના અધિકારી.આ લાંચિયા અધિકારીને રૂ. 5000 લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.. GST નંબર લેવા ઓનલાઈન કરેલી અરજી મંજૂર કરવા માંગી હતી લાંચ.. સુરેન્દ્રનગર ACBના છટકામાં આવ્યા CGST વિભાગના અધિકારી.


















