શોધખોળ કરો
Rajkot Civil | રાજકોટ સિવિલમાં લાલિયાવાડી ચાલતી હોવાનો કોંગ્રેસનો આરોપ
Rajkot Civil | સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં અલગ અલગ પ્રશ્નોને લઈને દર્દીઓ વારંવાર પરેશાન થાય છે. રાજકોટ ના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કલ્પેશ કુંડલીયા એ સિવિલ હોસ્પિટલનો મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.ખાનગી એજન્સીને લાભ કરાવવા માટે સીટી સ્કેન નવું આવ્યું છે પણ તેને શરૂ થયું નથી.જેના કારણે ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















