Rajkot Game Zone Fire | આવડી મોટી ઘટના બાદ પણ હજુ તંત્ર ઘોર નિંદ્રામાં... જુઓ આ વીડિયોમાં
Rajkot Game Zone Fire | રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ હજુ પણ મહાનગરપાલિકા સુધરવાનું નામ નથી લઈ રહ્યું... હજુ પણ મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં છે... આ એ જ શહેર છે જ્યાં પાંચ દિવસ પહેલા અગ્નિકાંડ સર્જાયો હતો.. NSUIનો આરોપ છે કે શહેરની 15થી વધુ શાળાઓમાં વધારાના માળ ઊભા કરી દેવાયા છે... વિવિધ શાળાઓમાં પ્લાસ્ટિકના ડોમ દ્વારા વધારાના માળ ઊભા કરી દેવાયા છે... રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ હજુ પણ મહાનગરપાલિકા સુધરવાનું નામ નથી લઈ રહ્યું... હજુ પણ મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં છે... આ એ જ શહેર છે જ્યાં પાંચ દિવસ પહેલા અગ્નિકાંડ સર્જાયો હતો.. NSUIનો આરોપ છે કે શહેરની 15થી વધુ શાળાઓમાં વધારાના માળ ઊભા કરી દેવાયા છે... વિવિધ શાળાઓમાં પ્લાસ્ટિકના ડોમ દ્વારા વધારાના માળ ઊભા કરી દેવાયા છે...



















