શોધખોળ કરો
Rajkot | જેતપુર માર્કેટિંગ યાર્ડ 24થી 31 માર્ચ સુધી રહેશે બંધ, જાણો શું છે કારણ?
Rajkot | જેતપુર માર્કેટિંગ યાર્ડ 24થી 31 માર્ચ સુધી બંધ રહેશે. માર્ચ એન્ડિંગના કારણે જેતપુર યાર્ડ બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને પોતાની જણસ ન લઈને આવવા માટે સૂચના આપી છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ


















