શોધખોળ કરો
Rajkot Leopard | રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Rajkot Leopard | છેલ્લા દસ દિવસથી રાજકોટની ભાગોળે આવેલા અલગ અલગ ગામમાં દીપડો દેખાઈ રહ્યો છે. ત્યારે હવે નીકળો રાજકોટ સીટી થી માત્ર બે કિલોમીટર દૂર દેખાયો છે.. પૂર્વ સરપંચે જેવો દીપડો જોયો તેવી પાંચથી છ ફૂટની દીવાલ ઠેકી ગયા. પૂર્વ સરપંચે કહ્યું 20 સેકન્ડ માટે મોત ભાળી ગયો હતો. દીપડાના વાવડ મળી રહ્યા છે,સગડ દેખાતા નથી.
રાજકોટ
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
આગળ જુઓ




















