શોધખોળ કરો
રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી 5 ઓકટોબરે, 16 બેઠકો માટે થશે વોટિંગ
રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીની (Rajkot Market Yard Election) તારીખો જાહેર થઈ છે. 5 ઓકટોબરે (October 5) રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાશે. 23 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. 16 બેઠકો (16 seats) માટે આ ચૂંટણી યોજાવાની છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ


















