શોધખોળ કરો
રાજકોટઃ મનપાએ ઘર અને દુકાન પાસે પાર્કિંગ ચાર્જ ન વસુલવાનો કર્યો નિર્ણય, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટ મનપાએ ઘર અને દુકાન પાસે પાર્કિંગ ચાર્જ નહીં વસુલવાનો સ્ટેન્ડિગ કમિટિની બેઠકમાં નિર્ણય કર્યો છે. 41 જેટલા મનપાના પાર્કિંગ સ્થળે જ ત્રણ તબક્કામાં પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવશે તેવો સ્ટેન્ડિગ કમિટિની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ


















