શોધખોળ કરો
Advertisement
રાજકોટ મહાનગર પાલિકાએ વેક્સિનેશન વધારવા માટે નવો કિમ્યો બનાવ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટ મહાનગર પાલિકાએ વેક્સિનેશન વધારવા માટે નવો કિમ્યો બનાવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા વેક્સિનનો બીજો ડોઝ લેનારને 50 હજારનો સ્માર્ટ ફોન આપશે. સ્માર્ટ ફોન માટે ડ્રો કરાશે. અને પછી જ આ સ્માર્ટ ફોન અપાશે. 4 થી 10 ડિસેમ્બર દરમિયાન વેક્સિનનો બીજો ડોઝ લેનારનો ડ્રો કરાશે અને તેને સ્માર્ટ ફોન અપાશે.
રાજકોટ
Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement