શોધખોળ કરો
Advertisement
Rajkot News | રાજકોટના જેતપુરમાં નદીમાંથી મળી 2 મહિનાના બાળકની લાશ
Rajkot News | જેતપુરમાં નવજાત બાળકનો નદીમાંથી મૃતદેહ મળ્યો. જેતપુર ભીડભંજન રોડ ઉપર પસાર થતી ગાલોરિયા નદીમાંથી દોઢ થી બે માસના બાળકનો મળ્યો મૃતદેહ. જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પહોંચી. સ્થાનિક તરવૈયા ની મદદ થી બાળક મૃતદેહને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખસેડાયો. નવજાત બાળક ને કોણ નિસઠુર જનેતા નાખી ગઈ અથવા નવજાત પડી ગયું તપાસનો વિષય. નવજાત બાળક કોનું છે કઈ રીતે નદીમાં આવ્યુ પોલીસ તપાસ હાથ ધરી.
રાજકોટ
Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
Rajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડા
Marwadi University | હોસ્ટેલમાં યુવતીનો ન્હાતી વખતનો વીડિયો ઉતારવા મામલે છૂટાહાથની મારામારી
Rajkot| ચાઈનીઝ લસણ મુદ્દે રિસર્ચમાં થયો મોટો ઘટસ્ફોટ, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion