શોધખોળ કરો

Rajkot News | રાજકોટ દુર્ઘટનામાં બિલ્ડરને બચાવવા પ્રશાસનના ધમપછાડા, જુઓ અહેવાલ

Rajkot News | રાજકોટ સર્વેશ્વર ચોક દુર્ઘટના મામલે અમારા તરફથી સ્ટબિલિતી રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. ઘટના બાદ જરૂરી પગલા લેવામાં આવ્યા છે. જે સ્થળ ઉપર બાંધકામ છે તેને લઈને રી-ડેવલપ કરવા અને અન્ય ડિઝાઇન અંગે પણ જરૂરી પગલાં લેવામાં આવનાર છે. જ્યા દુર્ઘટના થઈ છે વોકળાવાળી જગ્યા ને સ્ત્રકચર સ્ટબિલીતી રીપોર્ટ કરાવ્યો. મુખ્ય ચોક થી લઈને અન્ય જ્યા જગ્યા આવેલી છે તેને રી-ડેવલપ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેટલોક ભાગ ખાનગી છે જેની સ્ત્રક્ચર સ્ટબીલિતી થાય તે માટે પણ અમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જનરલ બોર્ડના વિપક્ષના સવાલ અંગે વોકળો અને નદી સહિત ની માલિકી કોર્પોરેશન અને સરકારી રહેતી હોઈ છે rmc ની માલિકી છે. આ મુદ્દો ધ્યાનેં લઈને ચોક નાં વિસ્તાર ની જગ્યા રિ-ડેવલપ કરવામાં આવશે. આ જગ્યા અંગે અગાઉ જે તે વખતે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લઈ ને મજૂરી આપી હતું. હાલ આવી મંજૂરી બંધ કરી છે. આ મામલે પોલીસ કાર્યવાહી અંગે દુર્ઘટના સંદર્ભે અમારા તરફ થી ફરિયાદ આપી છે,જે કાર્યવાહી કરવાની હસે એ કરીશું.

રાજકોટ વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget