શોધખોળ કરો
રાજકોટઃ એરપોર્ટ રોડ પર પત્રકાર કોલોનીમાં ત્રાટક્યા તસ્કરો, કેટલાની કરી ચોરી?
રાજકોટના એરપોર્ટ રોડ પર પત્રકાર કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા છે. બંધ મકાનમાંથી રોકડ 23 લાખ, સોના-ચાંદીના ઘરેણા સહિત 37 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. એક તસ્કર સાઈકલ પર અને એક ચાલીને જતો સીસીટીવીમાં કેદ થયો છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















