Rajkot TRP Game Zone Fire | રાજકોટ આગકાંડના 25 મૃતકોની થઈ ઓળખ | હજુ 3ની ઓળખ બાકી, જુઓ સંપૂર્ણ યાદી
Rajkot Game Zone Tragedy updates: રાજકોટના નાનામવા રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં ગુનાહિત બેદરકારીથી લાગેલી આગમાં મૃત્યુ આંક સત્તાવાર રીતે ૨૮નો હોવાનું સરકારે જાહેર કર્યું છે. આગમાં મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે ડીએનએ ટેસ્ટથી ઓળખ કરવી પડી હતી. અત્યાર સુધીમાં કુલ 25 મૃતદેહ તેમના સ્વજનોનો સોંપવામાં આવ્યા છે. જેમાં ગેમ ઝોનના માલિક પ્રકાશ જૈનનો પણ સમાવેશ થાય છે.
મૃતકોની યાદી
૧) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રહે. રાજકોટ
૨)સ્મિત મનીષભાઈ વાળા, રહે. રાજકોટ
૩)સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, રહે. રાજકોટ
૪) જીગ્નેશ કાળુભાઇ ગઢવી, રહે. રાજકોટ
૫) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર
૬) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, રહે. રાજકોટ
૭) આશાબેન ચંદુભાઈ કાથડ, રહે. રાજકોટ
૮) સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, રહે. જામનગર
૯) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રહે. જામનગર
૧૦) જયંત અનીલભાઈ ઘોરેચા, રહે. રાજકોટ
૧૧) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રહે. રાજકોટ
૧૨) ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રહે.રાજકોટ
૧૩) વિરેન્દ્રસિંહ નિર્મળ સિંહ જાડેજા, રહે. રાજકોટ
૧૪) દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા, રહે. સુરેન્દ્રનગર
૧૫) રાજભા પ્રદીપસિંહ ચૌહાણ , રહે. રાજકોટ
૧૬) શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, રહે.ગોંડલ
૧૭) નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રહે. રાજકોટ
૧૮) વિવેક અશોકભાઈ દુસારા, રહે. વેરાવળ
૧૯) ખુશાલી અશોકભાઈ મોડાસિયા, રહે. વેરાવળ
૨૦) ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
૨૧) હરિતાબેન રતિલલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
૨૨) ટિશા અશોકભાઈ મોડાસિયા, રહે. રાજકોટ
૨૩) કલ્પેશ પ્રવીણભાઈ બગડા, રહે. રાજકોટ
૨૪) મિતેષભાઈ બાબુભાઈ જાદવ, રહે. રાજકોટ
૨૫) પ્રકાશ કનૈયાલાલ હિરણ, રહે. રાજકોટ.
![Rajkot News: રાજકોટમાં ભાજપના કાર્યકર ફારૂક મુસાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/08/c165facbc42a05033f372be4206b852a17390357752211012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Gondal News : ગોંડલમાં મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જતા 2 યુવકોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/04/b07239781d28b3cf77c6a154e1209843173866116864073_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Saurashtra Patidar : નરેશ પટેલના નજીકના પીપળિયાને મળી ધમકી, રાદડિયાનો કર્યો વિરોધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/02/85517257bb8aa7a57aef397f9d27106a173848618234273_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Local Body Election: પાલિકાની ચૂંટણીને લઈ જેતપુર ભાજપમાં ભારે ભાજંગડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/01/349cdc26ccbfc0fe2bc316ff057e72b817384214059001012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Lalit Vasoya : જયેશ રાદડિયાના વિવાદિત નિવેદન મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ શું કહ્યું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/a942b75307751b7a2be1024672d4c88f173815503375373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)