શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot TRP Game Zone Fire | મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ ક્યારે? પ્રબુદ્ધ નાગરીકોએ શું કહ્યું?
Rajkot TRP Game Zone Fire | રાજકોટ આગકાંડ મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ મળે તે માટે એબીપી અસ્મિતાએ એક અભિયાન ચાલું કર્યું છે. આ અભિયાનને લઈ એબીપી અસ્મિતાએ રાજ્યના પ્રબુદ્ધ નાગરીકો સાથે વાત કરી હતી. તમામે દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. દોષિતોને કડક સજા મળે તે માટે એબીપી અસ્મિતાએ અભિયાન શરૂ કર્યો છે. મૃતકોને ત્યારે જ સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે, જ્યારે આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા તમામને સજા મળે. આવો જાણીએ ગુજરાતના પ્રબુદ્ધ નાગરીકોએ એબીપી અસ્મિતા સાતે ખાસ વાત કરી હતી અને પોતાના મત રજૂ કર્યા હતા.
રાજકોટ
Rajkot: વીજ ચોરીને લઈને PGVCLની ટીમ એક્શનમાં, પાંચ દિવસમાં 5 કરોડથી વધુની ઝડપી ચોરી| Abp Asmita
Rajkot News: ભાજપ નેતા પર હુમલાના કેસમાં રાજનીતિ જોરમાં, મનહર પટેલના સનસનીખેજ આરોપ
Rajkot New: જયંતિ સરધારા પર હુમલાના બનાવમાં PI સંજય પાદરીયા પાસે હથિયાર હતું કે કેમ તે હજી નથી થયું સ્પષ્ટ: પોલીસ
Patidar Leader Attack : શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?
Patidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion