Rajkot TRP Game Zone | રાજકોટ અગ્નિકાંડને લઈને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે આપ્યું મોટું નિવેદન
Rajkot TRP Game Zone | રાજકોટ અગ્નિકાંડને લઈને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે આપ્યું મોટું નિવેદન
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ મીડિયા સમક્ષ આવ્યા છે અને રાજકોટ અગ્નિકાંડ મુદ્દે તેમણે નિવેદન આપ્યું છે....ગોવિંદભાઈ પટેલે કહ્યું સરકાર દ્વારા જે તપાસ ચાલી રહી છે તે યોગ્ય દિશામાં ચાલી રહી છે... મારું અગંત મંતવ્ય કંઈ ના ચાલે જે તપાસ ચાલી રહી છે તે બરોબર છે... રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ મીડિયા સમક્ષ આવ્યા છે અને રાજકોટ અગ્નિકાંડ મુદ્દે તેમણે નિવેદન આપ્યું છે....ગોવિંદભાઈ પટેલે કહ્યું સરકાર દ્વારા જે તપાસ ચાલી રહી છે તે યોગ્ય દિશામાં ચાલી રહી છે... મારું અગંત મંતવ્ય કંઈ ના ચાલે જે તપાસ ચાલી રહી છે તે બરોબર છે...





















