શોધખોળ કરો
રાજકોટઃ ગોંડલમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, કેટલી છે તીવ્રતા?
રાજકોટમાં ગોંડલમાં વહેલી સવારે 6 વાગ્યેને 53 મીનિટે ભૂકંપનો આચંકો અનુભવાયો છે. આ આચંકની તીવ્રતા 3.4 રિક્ટર સ્કેલ નોંધાઈ છે. ભૂકંપના કેન્દ્રબિન્દુ અંગે કોઈ માહિતી મળી નથી.
રાજકોટ

Rajkot News: નાયબ કલેક્ટરનું તઘલખી ફરમાન, શ્રાવણ માસ દરમિયાન 4 શિક્ષકોને સ્થળ પર હાજર રહેવા હુકમ
આગળ જુઓ
Advertisement
Advertisement