શોધખોળ કરો
અભય ભારદ્વાજની નીકળી અંતિમયાત્રા, CM રૂપાણી સહિતના આ નેતાઓ રહ્યા હાજર
ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ સ્વર્ગસ્થ અભય ભારદ્વાજની તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી કોવિડ પ્રોટોકોલ પ્રમાણે તેમની અંતિમયાત્રામાં 50 લોકો જ હાજર રહ્યા હતા. અંતિમયાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાયા હતા.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ


















