શોધખોળ કરો
Advertisement
Rupala Controversy | 'જો રૂપાલા અહીંથી નીકળશે તો અમે એને જવા નહીં દઈએ', ક્ષત્રિય મહિલાઓની અટકાયત
Rupala Controversy | ગુજરાત કરણી સેના મહિલા પાંખના પ્રમુખ ગીતાબા જાડેજાનું નિવેદન. અમને આ સમાધાન સ્વીકાર્ય નથી. ગઈકાલે ગણેશગઢ ક્ષત્રિય સમાજની મહિલાઓને અટકાવવામાં આવી હતી. રૂપાલા ની ટીકીટ જ નહીં,પણ તેને રાજકારણ થી દુર કરો. જયરાજસિંહ ક્ષત્રિય સમાજને પડકાર ફેકતા હતા, અમે જયરાજસિંહ ને મળવા જતા હતા તો કેમ અટકાવ્યા. જયરાજસિંહ જાડેજાને અમે સિંહ નહીં કહીએ જયરાજભાઈ કહેશું. અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ અપીલ કરીએ છીએ. અમારા મન સન્માન ઉપર રૂપાલાએ ઘા કર્યો. આ માત્ર અમારો રોષ નથી ગુજરાત અને દેશભરની ક્ષત્રિય બહેનોનો રોષ.
રાજકોટ
Rajkot Onion Price: એક જ મહિનામાં ડુંગળીના ભાવ તળિયે, પ્રતિ મણ 200થી 350 રૂપિયા ભાવ
Rajkot News: રાજકોટ કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું, 12.50 એકર જેટલી જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરાયું
Rajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો
Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત
Rajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement