શોધખોળ કરો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં, હાર્દિક ગોહિલનું વિદ્યાર્થીઓ સાથે વીસીને આવેદનપત્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં આવી છે. આ વિવાદમાં ભાજપ વર્સેસ ભાજપ ચાલી રહ્યું છે. હાર્દિક ગોહિલે વિદ્યાર્થીઓ સાથે વીસીને આવેદનપત્ર આપ્યું છે. કલાધર આર્યની નિયુક્તિ ખોટી હોવાનું હાર્દિક ગોહિલે જણાવ્યું છે. તબલા વિષયની પદવી ન ધરાવતા હોવાનો આરોપ લગાવાયો છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ


















