શોધખોળ કરો
Advertisement
સુરતના વેડરોડ પર મિત્રએ જ છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા, જુઓ CCTV
સુરતના વેડરોડ પર છરીના ઘા ઝીંકી એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. અંગત અદાવતમાં મિત્ર જ મિત્રનો દુશ્મન બની ગયો હતો. વેડરોડ વિસ્તારમાં આવેલી પ્રાણનાથ હોસ્પિટલ પાછળ રહેતા અમિત જાળિયાને ત્રિવેણી સોસાયટીમાં રહેતા પરેશ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જો કે પરેશે અમિતને ઠપકો આપતા તેને લાગી આવ્યું હતુ. અમીત છરી જેવા હથિયાર સાથે પરેશને મારવા તેની સોસાયટીમાં પહોંચી ગયો હતો અને આખા વિસ્તારમાં ધમાલ મચાવી હતી. જોકે પાડોશીઓએ અમિતને સમજાવ્યો છતા પણ તે ન માન્યો અને પરેશના ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંકી દીધા હતા.
સુરત
Surat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી
Surat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.
Surat Police: સુરતમાં યુવક પર હુમલો કરનાર આરોપીને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ
Surat News: હજીરાના સ્ટીલ પ્લાન્ટમાં ભયંકર આગ, ચાર લોકો બળીને ભડથૂ; લાશ ઓળખી ન શકાય તેવી સ્થિતિ
Surat Train Accident : સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત, જુઓ અહેવાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement