શોધખોળ કરો
Advertisement
Surat: રાજકીય પક્ષોના ઉમેદવારોની પેનલનો મતદાતાએ લગાવ્યો જનતા દરબાર
સુરત મનપાની ચૂંટણીને લઇને તમામ પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સુરતના વોર્ડ નંબર 21ના મતદાતાઓએ જનતા દરબારનું આયોજન કર્યુ હતું. પીપલોદ, અઠવા, નાનપુરા અને સોની ફળીયા વિસ્તારમાં બનેલા વોર્ડ નંબર 21ના મતદારોએ ઉમેદવાર અને રાજકીય પક્ષોને તેમની વાત અને વિઝન મુકવા એક નવતર પ્રયોગ કર્યો હતો. આ જનતા દરબારમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પેનલને વારાફરતી બોલાવામાં આવ્યા જ્યાં ઉમેદવારોની પેનલ પક્ષનું વિઝન અને વિસ્તાર તેમજ શહેર માટે શું કરવા માગે છે તેની વાત મુકી હતી.
સુરત
Surat news: સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું
Surat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ
Surat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ, પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..
Surat Murder Case: સુરતમાં ગુનેગારોનો પોલીસને ખુલ્લો પડકાર, ચોકબજારમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાથી ખળભળાટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion