શોધખોળ કરો
સુરતમાં અમૂલ ગોલ્ડ દૂધના ભાવ વધુ હોવાના આરોપ સાથે યુથ કોગ્રેસનો વિરોધ, જુઓ વીડિયો
સુરતમાં અમૂલ ગોલ્ડ દૂધના ભાવ આસમાને હોવાના આરોપ સાથે યુવા કોગ્રેસે વિરોધ કર્યો હતો. કોગ્રેસના મતે અમૂલ ગોલ્ડ 58 રૂપિયા લીટર વેચે છે સુમુલ ડેરી. જ્યારે સુરત શહેરની બહાર આ દૂધ 56 રૂપિયા લીટર વેચાય છે. યુથ કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમૂલ ગોલ્ડની દૂધની થેલી દીઠ 2 રૂપિયાનો વધારો કરી સુમુલ વહેંચતા લોકો સાથે છેતરપિંડી કરી રહી છે. સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ભાવ ઘટાડાની માંગ કરવામાં આવી હતી.
સુરત
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
આગળ જુઓ






















