શોધખોળ કરો
Advertisement
રૂપાણીએ સુરત મોકલેલાં મહિલા અધિકારીએ મીડિયા સાથે ન કરી વાત, શું કહીને નિકળી ગયાં ? જુઓ વીડિયો
સુરત (Surat)માં કોરોના સંક્રમણ (Corona) માં વધારો થતાં સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM vijay Rupani)ની સુરત મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં કોરોનાના વધતા કેસને લઈ બેઠક શરૂ થઈ ગઈ છે. આરોગ્ય સચિવ જયંતિ રવી, આરોગ્ય કમિશનર જયપ્રકાશ સિહોરે સુરત પહોંચ્યા હતા આ દરમિયાન કોરોનાની સ્થિતિને લઈ મીડિયાએ સવાલ પૂછતા જયંતિ રવિએ જવાબ આપવાનું ટાળ્યું હતું.
સુરત
Surat prostitute racket caught : સુરતમાંથી ઝડપાયું હાઈપ્રોફાઇલ રેકેટ, મુંબઈથી લવાતી હતી યુવતીઓ
Surat Honeytrap Case: અશ્લિલ ફોટા પડાવી નકલી પોલીસે કોન્ટ્રાક્ટર પાસેથી ખંખેર્યા પાંચ લાખ રૂપિયા
Surat Earthquake : ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
Surat Hit And Run: ટેમ્પોચાલકે રસ્તા પર ચાલતા વૃદ્ધને ફંગોળ્યા, જુઓ LIVE હીટ એન્ડ રન
Surat Fire Case: આગ લાગ્યા બાદ યુવતીઓની લાશને કાચ તોડીને કઢાઈ બહાર, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion