શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Navsari News | ચીખલીમાં નહેરમાં ડૂબી જતા 5 વર્ષીય બાળકનું મોત
Navsari News | નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પીપલગભણ ગામની ઘટના. પીપલગભણ ગભણ ગામમાં આવેલ નહેરમાં નાહવા જતાં પાંચ વર્ષનો બાળક ડૂબ્યો. સાંજના સમયે ગામમાં આવેલ નહેરમાં પ્રિન્સ ધનસુખભાઈ નાયકા નામનો બાળક મિત્રો સાથે નાહવા પડ્યા હતો. અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં બાળક નહેરમાં ડૂબવા લાગ્યું. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં ઘટના સ્થળે પહોંચી નહેરમાંથી બાળકને બહાર કાઢી સારવાર માટે ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. સારવાર માટે પહોંચતા હોસ્પિટલમાં ફરજ પર તબીબે બાળકને મૃત જાહેર કર્યું. ઘટનાની જાણ ચીખલી પોલીસને કરવામાં આવી. ચીખલી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ શરૂ કરી.
સુરત
![Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/8ab711c8857c7d16751dbfa33957d7dd17197654025361012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા
![Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/30f7f354cdba2b8b43d9c5c67d4848c8171972566513973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
![Surat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/84e72aa912a2e8d2ea6a104f3236b5f017196691168481012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા
![Surat News । સુરતમાં ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની જોવા મળી ધારદાર અસર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/a9f6caa364971af6f83f22703b1f27e21719664038958922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat News । સુરતમાં ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની જોવા મળી ધારદાર અસર
![Surat Accident | સુરતમાં કારે 2 બાળકોને કચડ્યા, થયો આબાદ બચાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/e4d3e39f020a568ef23cd93ad3c18445171964108849773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat Accident | સુરતમાં કારે 2 બાળકોને કચડ્યા, થયો આબાદ બચાવ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement