શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતમાં ક્યા સમાજે કરી સી.આર પાટીલની રજત તુલા, જાણો કેટલા કિલો થઇ ચાંદી?
સુરતમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું રજતતુલા કરવામાં આવી હતી. સુરતના જૈન સમાજ દ્વારા ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનું સન્માન આયોજન કરવામાં આવ્યુ,જેમાં સીઆર પાટીલના વજન કરતા વધુ ચાંદી તોલવામાં આવી હતી. 97 કિલો વજન ધરાવતા સીઆર પાટીલ ને 101કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા. આ ચાંદી સેવા કાર્યમાં આપવામાં આવશે તેવી જાહેરાત સીઆર પાટીલે કરી હતી.
સુરત
![Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/5800265e1a861b7b72bc0ed6952a0be0171990060838373_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું
![Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/8ab711c8857c7d16751dbfa33957d7dd17197654025361012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા
![Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/30f7f354cdba2b8b43d9c5c67d4848c8171972566513973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
![Surat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/84e72aa912a2e8d2ea6a104f3236b5f017196691168481012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા
![Surat News । સુરતમાં ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની જોવા મળી ધારદાર અસર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/a9f6caa364971af6f83f22703b1f27e21719664038958922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat News । સુરતમાં ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની જોવા મળી ધારદાર અસર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement