શોધખોળ કરો
Surat Kidnap And Murder Case |કડોદરામાં બાળકની હત્યાથી લોકોમાં આક્રોશ, હત્યારાના ઘરને ચાંપી આગ
Surat Kidnap And Murder Case | કડોદરાના ક્રિષ્ના નગર ખાતે ત્રણ માસ પહેલા બાર વર્ષીય બાળકની અપહરણ બાદ હત્યાનો રોષ હજુ સમ્યો નથી, સ્થાનિકોએ આજે હત્યારાના બંધ ઘરની બહાર બાઈક સળગાવી ઘર પણ સળગાવાનો કર્યો પ્રયાશ, પોલીસે હળવો બળ પ્રયોગ કરી પરિસ્થિતિ કાબુમા લીધી, પોલીસે આઠ થી દસ લોકોની કરી અટકાયત.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ





















