શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરત: બધા કામ છોડીને અમે પરીક્ષાની તૈયારીઓ કરીયે છીએ: પરીક્ષાર્થી, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરતના પરીક્ષાર્થીઓએ કહ્યું હતું કે,, બધા કામ છોડીને અમે પરીક્ષાની તૈયારીઓ કરીયે છીએ. પેપરકાંડ મામલે પરીક્ષાર્થીઓ જણાવી રહ્યા છે કે મહેનત અને ફીનું નુકસાન થઇ રહ્યું છે. પેપરકાંડ મુદ્દે વારંવાર પરીક્ષા રદ થવી એ મોટી સમસ્યા છે. પેપરલીક કાંડ મામલે ગૌણ સેવા પસંદગી મંડળ સતત પ્રશ્નો વચ્ચે ગૂંચવાયેલું છે. ત્યારે બીજી તરફ અસિત વોરાના રાજીનામા મુદ્દે માંગ થઇ રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓનું કહેવું છે કે,, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. બીજી વાર જયારે પરીક્ષા લેવાય ત્યારે પ્રશ્નપત્ર બાબતે ચોક્કસ તકેદારી રાખવામાં આવે.
Tags :
Gujarati News Gujarat Surat Gujarat News Exam ABP News State Work Preparation ABP Live ABP News Live ABP Asmita Live Examiner ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP Newsસુરત
![Surat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/b020b8116a16d98fbbf50cd81aa5deca17201099899401012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Surat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ
![Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/cfed7f2836fb9ac0f7b46b7466e452d21719991351108922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી
![Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/5800265e1a861b7b72bc0ed6952a0be0171990060838373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું
![Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/8ab711c8857c7d16751dbfa33957d7dd17197654025361012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા
![Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/30f7f354cdba2b8b43d9c5c67d4848c8171972566513973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement