શોધખોળ કરો
સુરતઃ ટેક્સટાઈલના વેપારીઓએ પૂજા અર્ચના કરી ધંધાનો પ્રારંભ,શું કરી પ્રાર્થના?
સુરતમાં ટેક્સટાઈલના વેપારીઓએ પૂજા અર્ચના કરીને ધંધાનો પ્રારંભ કર્યો છે. અહીંયા 167 ટેક્સટાઈલ માર્કેટમાં 70 હજારથી વધુ દુકાનો આવેલી છે. તો દિવાળીના સમયગાળા દરમિયાન ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ 13 હજાર કરોડનો વેપાર કર્યો હતો.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ





















